DHS તાપી ભરતી 2023: 17 જગ્યાઓ માટે ભરતી
DHS તાપી ભરતી 2023: તાપી જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, તાપી ખાતે વિવિધ જગ્યાઓ કરારબદ્ધ ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે 11 માસ માટે ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. DHS તાપી ભરતી 2023 જે મિત્રો DHS તાપી ભરતી 2023 (DHS Tapi Recruitment 2023 / DHS Tapi Bharti 2023)ની … Read more