Gujarat Hill Station List : આ છે ગુજરાતના બેસ્ટ હિલ સ્ટેશન

Gujarat Hill Station List : ઘણા લોકો ઉનાળાની ગરમી મા હિલ સ્ટેશન પર ઉંચાઇ પર આવેલા સ્થળોએ ફરવા નીકળી પડતા હોય છે. હિલ સ્ટેશન જવા માટે મનાલી, કે આબુ લોકોની પસંદ હોય છે. પરંતુ જો તમે આટલે દૂર સુધી જવા ન માંગતા હોય તો આપણા ગુજરાતમા જ ઘણા એવા હિલ સ્ટેશન આવેલા છે જે આબુ … Read more