વનરક્ષક પરીક્ષા 2023: હવે ફોરેસ્ટ પરીક્ષા માટે પણ સંમતીપત્રક આવું જરૂરી

વનરક્ષક પરીક્ષા 2023, ફોરેસ્ટ પરીક્ષા 2023: જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3 પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો માટે અગત્યની સુચના, હવે વનરક્ષક પરીક્ષા માટે પણ સંમતી પત્રક આપવું જરૂરી. ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે. વનરક્ષક પરીક્ષા 2023 વનરક્ષક વર્ગ 3ની જગ્યાઓ જીલ્લા આધારિત છે. ઉમેદવારોએ જે … Read more