Job Update: ગઢડા નગરપાલિકા ભરતી 2023, એપ્રેન્ટીસ જગ્યાઓ

ગઢડા નગરપાલિકા ભરતી 2023 : ગઢડા નગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ – 1961 હેઠળ જુદા જુદા શાખાઓમાં ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાફ્ટમેન (સીવીલ) ટ્રેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચાલો આ ભરતી વિશેની માહિતી આ લેખમાં મેળવીએ. ગઢડા નગરપાલિકા ભરતી 2023 પોસ્ટ ટાઈટલ ગઢડા નગરપાલિકા ભરતી 2023 પોસ્ટ નામ ગઢડા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 કુલ … Read more