ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: 10 પાસ માટે ભરતી

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: ગાંધીનગર જીલ્લા હોમગાર્ડઝ તાબાના વિવિધ યુનિટો માટે 108 પુરુષ, 06 મહિલા મળી કુલ 114 હોમગાર્ડઝની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી. ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023 ગાંધીનગર જીલ્લાના ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોક, માણસા માટે કુલ 114 જગ્યાઓ માટે … Read more