GPSSB Junior Clerk Exam: પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને ખર્ચ પેટે 254 આપવામાં આવશે

GPSSB Junior Clerk Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2122 જુનીયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. તો કેન્દ્ર ખાતે આવવા જવા ખર્ચ પેટે 254 ચુકવવામાં આવશે. GPSSB Junior Clerk Exam 2023 પોસ્ટ ટાઈટલ જુનિયર ક્લાર્ક પરીક્ષા … Read more