GRD સુરેન્દ્રનગર ભરતી 2024 : 3 પાસ કે તેથી વધુ અભ્યાસ

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 : સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને 3 ધોરણ પાસથી વધારે અભ્યાસ કરેલ હોય, તેવા ઉમેદવારો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરવી. GRD સુરેન્દ્રનગર ભરતી 2024 ઉમેદવારોએ વઢવાણ, જોરાવરનગર, સાયલા પોલીસ … Read more