ધોરણ 12 પરિણામ 2024 : આર્ટસ, કોમર્સ અને સાયન્સ

ધોરણ 12 પરિણામ 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 12 આર્ટસ પરીક્ષા 2024, ધોરણ 12 કોમર્સ પરીક્ષા 2024 અને ધોરણ 12 સાયન્સ પરીક્ષા 2024ના પરિણામ તારીખ 09-05-2024ના રોજ સવારે 09:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકશે. ધોરણ 12 પરિણામ … Read more