GSSSB CCE આન્સર કી 2024 : ક્લાસ 3 (ગ્રુપ A અને ગ્રુપ B)

GSSSB CCE આન્સર કી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ઓફિશિયલ વેબસાઈટમાં જાહેર કરવામાં આવી છે. જે મિત્રોએ પરીક્ષા આપી છે તે ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી જોઈ લેવી. GSSSB CCE આન્સર કી 2024 જાહેરાત ક્રમાંક 212/202324 – ગુજરાત ગૌણ સેવા, … Read more