હવામાન વિભાગની આગાહી રાજ્યમાં એક સપ્તાહમાં વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવશે. રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, નર્મદા, છોટા ઉદેપુરમાં પણવરસાદી માહોલ રહેશે. તો અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, … Read more

Monsoon Update 2023: આગામી 24 કલાક ભારે, ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો

Monsoon Update 2023: ગુજરાત પર વાવઝોડાના સંભવિત ખતરાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા ગુજરાત, ત્યાર પછી પાકિસ્તાન અને હવે આ … Read more