રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023: 738 જગ્યાઓ માટે ભરતી

રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023: Rajkot Municipal Corporation (રાજકોટ મહાનગરપાલિકા)માં એપ્રેન્ટીસશીપ એક્ટ 1961 તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ 738 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 RMC ભરતી 2023: RMC એપ્રેન્ટીસ ભરતી 2023 અંતર્ગત નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન માધ્યમથી તારીખ 23-08-2023 … Read more