Upcoming IPOs: રૂપિયા તૈયાર રાખજો, આ અઠવાડિયામાં આવી રહ્યા છે આ IPO

Upcoming IPOs: માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે, આ અઠવાડિયામાં 5 IPO આવી રહ્યા છે. મોનો ફાર્માકેર IPO, રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO, સીપીએસ શેપર્સ IPO, બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO, રત્નવીર પ્રેસિસીઓન એન્જિનયરીંગ IPO. Upcoming IPOs Upcoming IPOs આવતા અઠવાડિયા દરમ્યાન રૂપિયા 6000 કરોડના IPO આવવાની ધારણા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો IPO માર્કેટમાં … Read more